સંલાપક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંલાપક

વિશેષણ

  • 1

    સંલાપ કરનારું.

પુંલિંગ

  • 1

    એક પ્રકારનું નાટક–ઉપરૂપક.

  • 2

    નાટકમાં એક પ્રકારનો સંલાપ.