સલામતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સલામતી

સ્ત્રીલિંગ

  • 1

    તંદુરસ્તી; ક્ષેમ.

  • 2

    હયાતી; જિંદગી.

  • 3

    સુરક્ષિતતા.