સલામી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સલામી

સ્ત્રીલિંગ

  • 1

    સલામ દાખલ અપાતું માન, ભેટ કે મહેસૂલ.

  • 2

    વ્યાયામમાં કે કવાયતમાં સલામ કરવાની રીત (સલામી આપવી, સલામી લેવી).