સેલાસાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેલાસાડી

સ્ત્રીલિંગ

  • 1

    સ્ત્રીઓને પહેરવાનું રાતીપીળી લીટીઓવાળું ગરમસુતરાઉ કપડું; શેલાસાડી.

મૂળ

સેલું+સાડી