સલિતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સલિતા

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો સરિતા; નદી.

મૂળ

સર૰ हिं.