સેલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેલી

સ્ત્રીલિંગ

  • 1

    શેલી; રાખોડી.

  • 2

    ડોકમાં નંખાતી કાળા દોરાની આંટી (કબીરપંથી સાધુ તથા ફફીરો રાખે છે).