સ્લીપર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્લીપર

પુંલિંગ

  • 1

    એક જાતના જોડા.

  • 2

    રેલવેના પાટા નીચે નંખાતી (લાકડાની) પાટડી; સલેપાટ.

મૂળ

सं.