સલીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સલીલ

વિશેષણ

  • 1

    લીલા, ક્રીડા કે વિલાસવાળું.

ક્રિયાવિશેષણ

  • 1

    રમતમાં; હાવપૂર્વક.

મૂળ

सं.