સલૂન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સલૂન

નપુંસક લિંગ

  • 1

    ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબ્બો.

  • 2

    સ્ટીમરમાં ઉતારુઓનો મોટો ઓરડો.

  • 3

    હજામની દુકાન.

મૂળ

इं.