સલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સલો

પુંલિંગ

  • 1

    પાતળું લીંપણ; અબોટ.

મૂળ

प्रा. सील (सं. शीलय्)=દુરસ્ત કરવું પરથી?

સેલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેલો

પુંલિંગ

  • 1

    શેલો; દોહતી વખતે ગાયને પગે બાંધવાનું દોરડું.