સલોકતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સલોકતા

સ્ત્રીલિંગ

  • 1

    ઇષ્ટદેવ સાથે એક લોકમાં રહેવું તે; એક પ્રકારની મુક્તિ; સાલોક્ય.

મૂળ

सं.