સલોકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સલોકા

પુંલિંગ બહુવયન​

  • 1

    સમસ્યા કે મહેણાવાળી પ્રશ્નોત્તરરૂપ કવિતા.

  • 2

    વરકન્યાએ પરણતી વખતે સામસામે બોલવાની લીટીઓ.

મૂળ

सं. श्लोक