ગુજરાતી

માં સળકની 2 મુખ્ય વ્યાખ્યા છે: સળક1સળકું2

સળક1

સ્ત્રીલિંગ

  • 1

    સળકવું તે; સણકો.

મૂળ

જુઓ સળકવું; સર૰ म. सळका

ગુજરાતી

માં સળકની 2 મુખ્ય વ્યાખ્યા છે: સળક1સળકું2

સળકું2

નપુંસક લિંગ

સુરતી
  • 1

    સુરતી સરકું; છેંટલો; સેંતલો; સળકું; શેંટલો.