સળકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સળકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સહેજ હાલવું; સળવળવું.

  • 2

    [દાઢ સાથે] ખાવાનો ભાવ થવો.

  • 3

    ભોકાતું હોય તેમ સણકા નાખવા.

મૂળ

सं. शलाका ઉપરથી