સળકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સળકો

પુંલિંગ

  • 1

    સળક; સળકવું તે; સણકો.

  • 2

    તીવ્ર ઇચ્છા; અભળખો.