સળેખમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સળેખમ

નપુંસક લિંગ

  • 1

    એક રોગ–શરદી.

મૂળ

सं. श्लेष्मन्, प्रा. सिलिम्ह