સળગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સળગ

સ્ત્રીલિંગ

  • 1

    સળગવું તે; 'ઇગ્નિશન'.

સળંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સળંગ

વિશેષણ

  • 1

    સાંધ વિનાનું; આખું; તૂટક નહિ તેવું; ઠેઠ સુધીનું.

મૂળ

सं. संलग्न; સર૰ म. सलंग

સળંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સળંગ

અવ્યય

  • 1

    અટક્યા વિના; ઠેઠ સુધી.