સળગબિંદુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સળગબિંદુ

નપુંસક લિંગ

  • 1

    જે ગરમીએ પદાર્થ સળગી ઊઠે તેનો આંક ઉષ્મામાન; 'ઇગ્નિશન-પૉઇન્ટ'.