સળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    જીવડાં પડવાથી અંદરથી ખવાઈ જવું; અંદરથી બગડી જવું.

મૂળ

જુઓ સડવું