સળવળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સળવળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    જરા જરા હાલવું; મરડાવું.

  • 2

    શરીર પર જીવડું ચાલતું હોય તેવી લાગણી થવી.

  • 3

    લાક્ષણિક કશું કરવા તત્પર થઈ રહેવું.

મૂળ

સર૰ સળકવું+વળવું