સળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સળી

સ્ત્રીલિંગ

  • 1

    ઘાસનો, લાકડાનો કે ધાતુનો લાંબો, પાતળો નાનો કકડો.

મૂળ

सं. शलाका; સર૰ हिं. सली; म.

સૂળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂળી

સ્ત્રીલિંગ

  • 1

    શૂળી; જમીનમાં રોપેલો અણીવાળો મોટો જાડો સળિયો, જેના પર પરોવી મોતની શિક્ષા કરવામાં આવે છે તે કે તેની શિક્ષા.