સેવક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેવક

પુંલિંગ

  • 1

    સેવા કરનારો; ચાકર.

  • 2

    ઉપાસક; ભક્ત.

મૂળ

सं.