સવડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવડ

પુંલિંગ

  • 1

    સગવડ; જોગવાઈ; અનુકૂળતા.

સ્ત્રીલિંગ

  • 1

    સગવડ; જોગવાઈ; અનુકૂળતા.

મૂળ

सं. सु +વડ( सं. वृत्ति); સર૰ म. सवड, संवड