સેવડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેવડો

પુંલિંગ

  • 1

    માથે વાળ વધારનાર જૈન સાધુ; જતિ.

  • 2

    જાદુગર.

મૂળ

સર૰ हिं. सेवडा़