સંવત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંવત

પુંલિંગ

 • 1

  વિક્રમ સંવત.

 • 2

  તેનું કોઈ પણ વર્ષ.

મૂળ

सं.

સંવૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંવૃત

વિશેષણ

 • 1

  આચ્છાદિત; ઢાંકેલું; ઢંકાયેલું.

 • 2

  વ્યાકર​ણ
  સંકુચિત; સાંકડું ('વિવૃત'થી ઊલટું).

મૂળ

सं.