સ્વતઃસિદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વતઃસિદ્ધ

વિશેષણ

  • 1

    જાતે જ પ્રમાણરૂપ–આપોઆપ સિદ્ધ હોય એવું (જેને બીજાં પ્રમાણની જરૂર નથી).