સ્વતંત્રપુસ્તક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વતંત્રપુસ્તક

  • 1

    પોતાની અક્કલથી લખેલું પુસ્તક.

  • 2

    એક ખાસ વિષય ઉપર લખાયેલું અલાયદું પુસ્તક.