સ્વેદજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વેદજ

વિશેષણ

  • 1

    પરસેવામાંથી થયેલું.

નપુંસક લિંગ

  • 1

    સ્વેદજ જીવ કે જંતુ.