સંવૃદ્ધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંવૃદ્ધિ

સ્ત્રીલિંગ

  • 1

    વધવું તે; પ્રગતિ; વિકાસ.

  • 2

    આબાદી; સમૃદ્ધિ.

મૂળ

सं.