સંવેદ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંવેદ્ય

વિશેષણ

  • 1

    સંવેદી શકાય એવું.

  • 2

    અનુભવી શકાય એવું.

  • 3

    સમજી શકાય એવું.

મૂળ

सं.