સ્વદેશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વદેશી

વિશેષણ

 • 1

  પોતાના દેશનું.

સ્વદેશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વદેશી

નપુંસક લિંગ

 • 1

  પોતાના દેશનું માણસ; દેશભાઈ.

 • 2

  સ્વદેશની લાગણી કે ભાવના.

 • 3

  સ્વદેશનો માલ વાપરવાની વૃત્તિ.