સ્વદેશી ધર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વદેશી ધર્મ

પુંલિંગ

  • 1

    સ્વદેશીનો ધર્મ; પોતાની પડોશની પરિસ્થિતિની સેવા કરવા મારફત જગતની સેવા થાય છે એવી ભાવના.