સ્વધા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વધા

અવ્યય

  • 1

    પિતૃઓએ બલિ આપતાં કરાતો ઉદ્ગાર.

મૂળ

सं.

સ્વધા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વધા

સ્ત્રીલિંગ

  • 1

    પિતૃઓનો બલિ.