સંવનન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંવનન

નપુંસક લિંગ

  • 1

    વશ કરવાની ક્રિયા.

  • 2

    પ્રેમ કરવો તે; પ્રેમથી જીતી લેવાનો પ્રયત્ન.

મૂળ

सं.