સ્વપ્નાવસ્થા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વપ્નાવસ્થા

સ્ત્રીલિંગ

  • 1

    સ્વપ્નની અવસ્થા; ચિત્તની ત્રણ (જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત) માંની એક અવસ્થા.

  • 2

    લાક્ષણિક સ્વપ્નદોષ.

મૂળ

+अवस्था