સ્વભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વભાવ

પુંલિંગ

  • 1

    કુદરતથી જ મળેલો ગુણ.

  • 2

    પ્રકૃતિ; તાસીર.

  • 3

    ટેવ; આદત.

મૂળ

सं.