સ્વભાષાભિમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વભાષાભિમાન

નપુંસક લિંગ

  • 1

    સ્વભાષા માટે પ્રેમ કે તેનું અભિમાન; તે માટેની માનભરી લાગણી.

મૂળ

+अभिमान