સ્વયંદત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વયંદત્ત

વિશેષણ

  • 1

    પોતાની મેળે જ અર્પિત થયેલું.

સ્વયંદત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વયંદત્ત

પુંલિંગ

  • 1

    દત્તક લેનાર માતપિતાને દત્તક લેવાવા માટે પોતાની મેળે જ અર્પિત થયેલો પુત્ર.