સ્વયંભૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વયંભૂ

વિશેષણ

  • 1

    પોતાની મેળે જ ઉત્પન્ન થયેલું.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    બ્રહ્મા.

  • 2

    ઈશ્વર.