સ્વયંશિક્ષક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વયંશિક્ષક

પુંલિંગ

  • 1

    પોતાની મેળે શીખનાર.

  • 2

    પોતાની મેળે જે વડે શીખી શકાય એવું પુસ્તક.