ગુજરાતી

માં સૂવરની 5 મુખ્ય વ્યાખ્યા છે: સૂવર1સ્વર2સ્વૈર3સંવર4સંવર5

સૂવર1

પુંલિંગ

 • 1

  ભૂંડ; ડુક્કર.

ગુજરાતી

માં સૂવરની 5 મુખ્ય વ્યાખ્યા છે: સૂવર1સ્વર2સ્વૈર3સંવર4સંવર5

સ્વર2

પુંલિંગ

 • 1

  અવાજ; સૂર; ધ્વનિ.

 • 2

  વ્યાકર​ણ
  જેનો પૂર્ણ ઉચ્ચાર કોઈની મદદ વિના થઈ શકે તેવો વર્ણ.

 • 3

  સંગીતના સાત સૂરમાંનો દરેક (સા, રે, ગ, મ, પ, ધ, નિ).

મૂળ

सं.

ગુજરાતી

માં સૂવરની 5 મુખ્ય વ્યાખ્યા છે: સૂવર1સ્વર2સ્વૈર3સંવર4સંવર5

સ્વૈર3

વિશેષણ

 • 1

  મરજીમાં આવે તેમ વર્તનારું; સ્વચ્છંદી; નિરંકુશ.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  ભૂંડ; ડુક્કર.

મૂળ

प्रा. सूअर ( सं. शूकर)

ગુજરાતી

માં સૂવરની 5 મુખ્ય વ્યાખ્યા છે: સૂવર1સ્વર2સ્વૈર3સંવર4સંવર5

સંવર4

પુંલિંગ

જૈન
 • 1

  જૈન
  બાહ્ય પ્રવૃત્તિમાંથી પરાવૃત્ત થઇ આત્માભિમુખ થવું તે.

મૂળ

सं.

ગુજરાતી

માં સૂવરની 5 મુખ્ય વ્યાખ્યા છે: સૂવર1સ્વર2સ્વૈર3સંવર4સંવર5

સંવર5

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  જૈનોના અનાગત ચોવીસીમાંના ઓગણીસમા તીર્થંકર.