સંવર્ગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંવર્ગ

પુંલિંગ

  • 1

    ચોક્કસ પ્રકારે પ્રશિક્ષણ કે તાલીમ પામેલો વર્ગ; 'કૅડર'.

મૂળ

सं.

સ્વર્ગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વર્ગ

નપુંસક લિંગ

  • 1

    દેવોનો લોક.

મૂળ

सं.