સ્વર્ગસ્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વર્ગસ્થ

વિશેષણ

  • 1

    સ્વર્ગવાસી; સ્વર્ગમાં વસનારું.

  • 2

    લાક્ષણિક મૃત; મરહૂમ.

સ્વર્ગસ્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વર્ગસ્થ

પુંલિંગ

  • 1

    દેવ.