સ્વર્ગારોહણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વર્ગારોહણ

નપુંસક લિંગ

  • 1

    સ્વર્ગમાં જવું તે.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    મહાભારતનું એક પર્વ.

મૂળ

सं.