સ્વર્ગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વર્ગી

વિશેષણ

  • 1

    સ્વર્ગીય; સ્વર્ગનું.

  • 2

    અલૌકિક દ્રવ્ય.

  • 3

    સ્વર્ગવાસી.

પુંલિંગ

  • 1

    દેવ.

મૂળ

सं.