સુવર્ણતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુવર્ણતા

સ્ત્રીલિંગ

  • 1

    સુંદર રંગવાળું હોવું તે.

  • 2

    સુવર્ણ-સોનાનો ગુણ કે ભાવ.

  • 3

    સરસ અક્ષરવાળું હોવું તે.