સુવર્ણમૃગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુવર્ણમૃગ

પુંલિંગ

  • 1

    સોનેરી માયા-મૃગ (સીતા જેનાથી લોભાયાં તે).

  • 2

    લાક્ષણિક તેવી આકર્ષક લાલચ.