સંવર્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંવર્ત

પુંલિંગ

  • 1

    પ્રલયકાળના સાત મેઘોમાંનો એક.

  • 2

    પ્રલયકારી એક અસ્ત્ર.

મૂળ

सं.

સુવ્રત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુવ્રત

વિશેષણ

  • 1

    સારાં વ્રતવાળું; સદ્ગુણી.

મૂળ

सं.

સુવ્રત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુવ્રત

નપુંસક લિંગ

  • 1

    સારું વ્રત.