સંવર્તક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંવર્તક

પુંલિંગ

  • 1

    પ્રલયકાળના સાત મેઘોમાંનો એક.

  • 2

    પ્રલયકારી એક અસ્ત્ર.

મૂળ

सं.