ગુજરાતી

માં સેવર્ધનની 2 મુખ્ય વ્યાખ્યા છે: સેવર્ધન1સંવર્ધન2

સેવર્ધન1

વિશેષણ

  • 1

    એ નામની જાતની; સેવંત્રું (સોપારી).

મૂળ

સર૰ म. शिवर्धनी (શ્રીવર્ધન ગામમાં થતી)

ગુજરાતી

માં સેવર્ધનની 2 મુખ્ય વ્યાખ્યા છે: સેવર્ધન1સંવર્ધન2

સંવર્ધન2

નપુંસક લિંગ

  • 1

    વધવું તે.

  • 2

    ઉછેરવું તે.

  • 3

    વધારવું તે.

મૂળ

सं.